Aadhaar Operator Supervisor Recruitment 2026: CSC માં આધાર ઓપરેટર તથા સુપરવાઈઝરની 252 જગ્યાઓ પર ભરતી
ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ કામ કરતી CSC ઈ-ગવર્નન્સ સર્વિસીસ ઈન્ડિયા લિમિટેડે દેશભરના યુવાનો માટે રોજગારીનો મોકો ઉપલબ્ધ કરાવ્યો છે. CSCના અધિકૃત ભરતી જાહેરનામામાં આપેલી વિગતો અનુસાર, સંસ્થાએ આધાર સુપરવાઈઝર અને ઓપરેટરના પદો પર ભરતી માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. આજના આ લેખમાં આપણે આ ભરતી સંબંધિત તમામ માહિતી જેવી કે અગત્યની તારીખો, પદો અને … Read more